સ્વપ્ન દુનિયા

 એક મસ્ત સપનાની દુનિયા વસાવી છે અમે,
એને વળી સપ્તરંગી ચાદરેય ઓઢાડી છે અમે,
સૂર્યનાં કીરણૉ રોજ દોડ-પકડ રમે છે ત્યાં,
પંખીઓ સુમધુર સંગીતે ડોલાવે છે ત્યાં,
આવ એક દિવસ તું યે તો બતાવું ત્યાં,
કેટ-કેટલાં ફુલોયે સલામી ભરે છે ત્યાં.

સ્નેહા-અક્ષિતારક
૧૬-૧૧-૦૮.

3 comments on “સ્વપ્ન દુનિયા

 1. Very Nice………

  સૂર્યનાં કીરણૉ રોજ દોડ-પકડ રમે છે ત્યાં,
  પંખીઓ સુમધુર સંગીતે ડોલાવે છે ત્યાં,

  Khub sari Rachana chhe .

  Like

 2. અરે, અરે , સ્નેહા!! my lovelu,
  વાહ! શું દુનિયા છે તારી,
  કારણ તેનું છે તું મારી પ્યારી ,
  સલામત રહે તારી આ દુનિયા ,
  બસ એ જ ભગવાનને પ્રાર્થના મારી.
  અરે, અરે, મને આવવુ છે ત્યાં,
  એ જ ઇચ્છા છે મારી
  અરે, સખી ખબર પડી?
  હું પણ છું હિસ્સો નાનો દુનિયાની તારી
  ખ્યાતિ ૧૭.૧૧.૦૮

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s