દેશ-પરદેશ

મારી જીન્દગીને એક નવો વળાંક આપું છું,
એક નવા દેશની પહેચાન આપું છું.
વતનની એ યાદો ત્યાં મળે ના મળે,
હૈયામાં એક હામ રાખું છું.
જોયેલા શમણાં સાચા પડે ના પડે,
તમારી દુઆ સાથે રાખું છું.”

સ્નેહા અક્ષિતારક.
૮-૧૧-૦૮

Advertisements

7 comments on “દેશ-પરદેશ

 1. મારી જીન્દગીને એક નવો વળાંક આપું છું,
  એક નવા દેશની પહેચાન આપું છું.

  khub saras…shu comment aapu e pan sujtu nathi..ketli saras vat kahi che te aamaa.
  aani par vadhare kai lakhvanu hotu j nathi…

  Like

 2. સુંદર જિંદગી , સુંદર શમણા, વિદેશની તો વાત જ ન્યારી,
  દુનિયા આખી , ભાગે પાછળ , પણ આપણ દેશની વાતો પ્યારી.

  આશ નહિ , વિશ્વાસ છે મને, સપના તારા સાચા પડશે બધા;
  અને ચિંતા કરે છે શાને? સાચા સંબંધો તો સાથે રહેશે સદા.

  આજના આ નેટ-જેટ યુગમાં , દુનિયા આખી એક છે
  કારણ કે વિચાર અને પ્રેમને ક્યાં કોઇ સીમા નડે છે??

  Like

 3. જોયેલા શમણાં સાચા પડે ના પડે,
  તમારી દુઆ સાથે રાખું છું.”

  Superb…………..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s