તને મળવું એટલે એક સુંદર રુમઝુમતું ગીત ગાવું, રશ્મિકિરણો ને હથેળીમાં કોમળતાથી કેદ કરવા,પતંગિયાની પેઠે ફુરર…ઊડી જવું,મેઘધનુષ્યની જેમ ફેલાઇ રંગોની દુનિયામાં ગર્ત થઈ જવું,ધડકનોમાં શ્વાસ સમ ફરકતા-સરકતા રહેવું,મંઝિલની ચિંતા વગર બેરોક્ટોક મનગમતા પ્રવાસે મરજી મુજબ બેફામ રખડવા નીકળી પડવું પછી પહાડની ટોચ પરથી બેફિકરાઈથી ખુલ્લા કોરા કેશ હવામાં ફર-ફરતા હોય અને અભયતાથી જિંદગીને છેક તળીયા [...]
Archive for the ‘મારા સંવાદોઃ-’ Category
સાહજીક પ્રેમ
Posted in મારા સંવાદોઃ- on November 11, 2009 | 20 Comments »
પ્રભુ તારી હાજરી…
Posted in મારા સંવાદોઃ- on November 4, 2009 | 8 Comments »
આ જગના લોકો કેટલાં મૂર્ખ છે. માને છે કે હું સાવ એક્લી છું,અટુલી છું..!!!
એમને ક્યાં ખબર પડે છે કે મારી સાથે નિત્ય હરહંમેશ નો મારો સાથી-સંગાથી તું છું.જે પરમ સત્ય છે.ક્યારેય તું મારો સાથ છોડવાનો નથી.આ આપણો સંબંધ-સંબંધોના આપ-લે ના ગણિતથી ક્યાંય ઉપરનો છે .જ્યાં કોઈ જ કડવાશ નથી,છે તો ફ્ક્ત એક મીઠાશ, એક અવર્ણનીય [...]
ભ્રમણો
Posted in મારા સંવાદોઃ- on November 4, 2009 | 7 Comments »
દોસ્તો,ક્યારેક કોઈ પ્રિયજનની યાદમાં રડ્યાં છો?ત્યારે મનમાં કેવા- કેવા વિચારો ની હેલી ઉફ્ને એ અનુભવ્યું છે?થોડુંક કંઈક લખ્યું છે એ સંદર્ભમાં..એક નવો પ્રયત્ન..મારી જાત સાથેના મારા સંવાદો..
મગજમાં લોહીનું પરિભ્રમણ સતત કેમ થતું રહેતું હશે,
વળી એ સર્વદા એકધારી ગતિ કેમ નહી જાળવતું હોય..?
સાતત્યતાથી સદા વિમુખ રહેવાની ટેવ કેમ પડી ગઈ હશે.
એમાંયે ઘણીવાર તો….
નસે નસ ત્રસ્ત થઈને [...]