Feeds:
Posts
Comments

Archive for the ‘મારા મનમાં ઉઠતાં પ્રશ્નો.’ Category

વર્ષોથી એક પ્રશ્ન મારા મનમાં ઘુમતો , ફરતો, અથડાતો આવ્યો છે , “લગ્ન પછી આપણાં સમાજ માં સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું?” આવો કાયદો કોણે ઘડ્યો હશે અને ક્યારે ઘડાયો હશે? ઘડ્યો તો ઘડ્યો પણ એને સર્વાનુમતે કે યેન કેન પ્રકારેણ આ સમાજ પર કોણે ઠોકી બેસાડ્યો હશે??
એક બાજુ જ્યારે સમાજ એકદમ મજબુતાઈથી કહે [...]

Read Full Post »

“સંબંધ” આ એક એવું નામ છે કે મને જિંદગીમાં કદી સમજાય જ નથી.જાત જાત ના એના અનોખા સમીકરણો હંમેશા મારી ધારણાઓ સાથે સંતાકૂકડી જ રમતા રહ્યા છે.પછી એ લોહીના સંબંધો હોય કે મનના માનેલા, અપેક્ષા વાળા કે અપેક્ષાવિહિન. હંમેશા આડોડાઈ પર ઊતરીને સમય મુજબ એની ચાલ ચાલી જાય છે અને મને હંમેશા ચેક એન્ડ મૅટ [...]

Read Full Post »

પ્રિય સમજુ અને વિચારશીલ નેટમિત્રો,
ગઈકાલે એક મિટિંગમાં મને એક વિચારવા લાયક મુદ્દો મળ્યો ..અને આપણું મગજ તો તમને ખબર જ ને લખતા હોઈએ એટલે વિચારોની હારમાળા ચાલુ જ રહે. હા, તો વાત એમ છે કે એ ગુજરાતીભાષાના ચાહકોની મીટીંગ હતી.એમાં એક મુદ્દો એવો આવ્યો જેના ઉપરથી એ વાત ફલિત થઈ કે આજ કાલ નેટ પર [...]

Read Full Post »

     મિત્રો, આપણું મગજ એટલે વિચારોની ફેકટરી.એમાં યે મારા મગજમાં તો આખો દિવસ બહું બધા વિચારો ભટક્યાં કરે છે.ઘણીવાર મારા પ્રશ્નોનાં ઉત્તર મનનથી મળી જાય છે તો ઘણીવાર નિરુત્તર થઈ દિવસો સુધી મગજમાં ઘૂમરાયા કરે છે.એમાંનો એક ખૂબ જટિલ સવાલ -
“સ્વાભિમાન અને અભિમાન” એટલે શું?
     સ્વાભિમાન અને અભિમાનની વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા રહેલી છે.આપણે [...]

Read Full Post »

કેટ-કેટલી જાતનાં સંબંધો આ દુનિયામાં આપણે નિહાળીએ છીએ.રેશમી સુંવાળા, સુતરાઉ મજ્બુત અને આકર્ષક, ખાદીનાં થોડાંક આકર્ષણવિહિન પણ મજબૂત.એ બધાંને ખૂબ જતન અન કાળજીપુર્વક સાચવવા પડે છે. જીવન માટે એની અગત્યતા નિર્વિવાદપણે છે.
    
     કેટલીકવાર સંબંધો પ્રેમની વર્ષામાં પલળીને ના વિચાર્યુ હોય તેવાં ફળ આપે છે તો જીવનની ભાગ દોડમાં ક્યારેક એ સંબંધોમાં ઉબડ્-ખાબડ એવી આવે છે [...]

Read Full Post »