Jan 28 2012 સમજ તમને કોઇ વ્યક્તિ સમજે એવું ઇરછતા હો તો પહેલ કરીને થોડું એને પણ સમજતા શીખો. -સ્નેહા પટેલ. Advertisement Rate this: Share this:ShareFacebookLinkedInTwitterEmailPrintLike this:LikeOne blogger likes this post.
દરેક વ્યક્તિ મોટેભાગે એમ જ સમજે છે કે કોઈ મને સમજતું નથી !!!!!!!!!!!!!!? હવે તે શા માટે? તેનો ખૂબજ સુંદર જવાબ એક વાક્યમાં તમે આપ્યો છે.
અત્યારે બધા પોતાને જ સમજે એવું ઇચ્છતા હોય છે. બધા ને મન માં ભૂત ભરાઈ ગયું છે હું તો એકદમ બરાબર જ છું સુધારવું હોય તો તમે સુધરી જાઓ.
vat to sachi…lyo amal karavani koshis kariye.