સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
તુ મળે અને દિ’મારો ઉગે,
તું બીછડે અને મારી રાત થાય.
ગ્રહણ લાગે જ્યારે આંખ આસુથી ધૂંધળાય,
તું મળે ને ફરી અરમાનો સોનેરી થઈ જાય…
સ્નેહા-અક્ષિતારક
૨૬,ઓક્ટોબર,૨૦૦૯
October 28, 2009 by sneha
સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
તુ મળે અને દિ’મારો ઉગે,
તું બીછડે અને મારી રાત થાય.
ગ્રહણ લાગે જ્યારે આંખ આસુથી ધૂંધળાય,
તું મળે ને ફરી અરમાનો સોનેરી થઈ જાય…
સ્નેહા-અક્ષિતારક
૨૬,ઓક્ટોબર,૨૦૦૯
અરે વાહ, મને આ રચના ખુબ ગમી.
આશા કે તારા અરમાનો સોનેરી રહે કાયમ ,
સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
તુ મળે અને દિ’મારો ઉગે,
તું બીછડે અને મારી રાત થાય.
ગ્રહણ લાગે જ્યારે આંખ આસુથી ધૂંધળાય,
તું મળે ને ફરી અરમાનો સોનેરી થઈ જાય
hmmm chand j game che to surya sathe kyathi nisbat thay…..!!!! kharune
chand jetlo mitho lage che atlo surya kem nathi lagto dear……….??
chandddd jevi koi vastu kadach kavi kavyatrione nahi pasand hoy… nice poem…..
ati sundar…i like that very much,keep it up..
i like the last line about grahan its a new and good thought