October 1, 2009 by sneha
ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે, લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે, હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…
સ્નેહા-અક્ષિતારક, ૨૬-૮-૦૯.
Posted in નાનકડી રચનાઓ | 5 Comments
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…bahu j saras vat ane saralata thi kahi
ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે, લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે, vah khub sundar………… aa ganth ma bandhavavanu game j ne!!!
હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે… aatlej to sneh ni sneha ni ganth ma bandhaya chie ame….
aam ju to romantic ….. n sathe sathe divya anubhuti pan maletevi sundar rachna……
ama sneha-ganth vali vaat adbhoot chhe di…tame aa banne rachna ne agal na vadhari shako?? kem k banne kharekhar adbhoot chhe..
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…
HUMMM..sneh ni ghaanth reshshma ni hoy to pan atut ho che ne didi.. sundar pankti..
વાહ ! કેવી લાગણી ભીની રચના !
હાથ પસવારીને હેતથી સ્પર્શતા થતો રોમાંચ કેટલો આહ્લાદક હશે ? એ લાગણીનાં ફુલોની મહેકનું વર્ણન થઈ શકે ખરું ? કદાચ કંઈક આવી જ દશા હશે…
ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા અમને કેવી લાગી ? અમને શું ખબર ? હજુ પહેલાં ઘૂંટનો નશો જ ક્યાં ઊતર્યો છે ?
Comments RSS
Name (required)
E-mail (will not be published) (required)
Website
Notify me of follow-up comments via email.
Notify me of new posts via email.
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…bahu j saras vat ane saralata thi kahi
ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે,
લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે,
vah khub sundar…………
aa ganth ma bandhavavanu game j ne!!!
હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…
aatlej to sneh ni sneha ni ganth ma bandhaya chie ame….
aam ju to romantic
….. n sathe sathe divya anubhuti pan maletevi sundar rachna……
ama sneha-ganth vali vaat adbhoot chhe di…tame aa banne rachna ne agal na vadhari shako?? kem k banne kharekhar adbhoot chhe..
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…
HUMMM..sneh ni ghaanth reshshma ni hoy to pan atut ho che ne didi..

sundar pankti..
વાહ ! કેવી લાગણી ભીની રચના !
ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે,
લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે,
હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…
હાથ પસવારીને હેતથી સ્પર્શતા થતો રોમાંચ કેટલો આહ્લાદક હશે ?
એ લાગણીનાં ફુલોની મહેકનું વર્ણન થઈ શકે ખરું ? કદાચ કંઈક આવી જ દશા હશે…
ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે તારાં પ્રેમની મદિરા અમને કેવી લાગી ?
અમને શું ખબર ? હજુ પહેલાં ઘૂંટનો નશો જ ક્યાં ઊતર્યો છે ?