આટલી અપેક્ષાઓ આ દિલમાં શીદ સળવળે છે?
એ નાદાનને સમજાવીને થાકી,
પાગલ……
આ તો પ્રેમ છે, કંઈ વાટકી-વ્યવ્હાર થોડી છે???
સ્નેહા-અક્ષિતારક
૫.૩૦ સાંજના
Archive for June, 2009
વાટકી-વ્યવ્હાર
Posted in નાનકડી રચનાઓ on June 23, 2009 | 7 Comments »
સઘળું યે તુજને અર્પણ
Posted in અછાંદસ on June 15, 2009 | 8 Comments »
મારો અહં,
મારો પ્રેમ,
મારુ માન-સન્માન,
મારી મર્યાદાઓ,
મારી ખુશી,
મારા સંસ્મરણો,
મારી પૂજા-મારી અર્ચના,
મારા સોનેરી શમણાંની સુંવાળી ઘડીઓ,
મારા શ્વાસો-શ્વાસની હુંફાળી ગરમી,
સઘળું યે તુજને અર્પણ સાજન…….
સ્નેહા-અક્ષિતારક,
૧૫-૬-૦૯
૭.૦૦ સાંજના