મારી રચનાઓ ગાંધીનગર સમાચારમાં

૧૨-૩-૨૦૧૦ ‘ગાંધીનગર સમાચાર’ના જન્મદિન વિશેષાંકમાં છપાયેલ મારો લેખ.

——************————–

૨૯-૯ જાન્યુઆરી, ગાંધીનગર સમાચાર મારી રચનાઓ ગાંધીનગર સમાચારમાં સ્વાતી બેન અને “ધબકાર” ગ્રુપના સહયોગથી. જે અમારા જેવા નવોદિત લોકોને એક તક આપે છે અને પ્રોત્સાહન પણ આગળ વધવા માટે.ખૂબ ખૂબ આભાર એમનો અને હા…મારા પ્રિય મિત્રોને તો કંઈ રીતે ભુલાય જેમણે મને આટલું સહન કરી એમના થકી જ હું લખી શકું છું. મારી તો ખાલી આંગળીઓ જ વાપરું છું અહીંયા. શબ્દો, વિચારો, પ્રેરણા બધું બધું જ મારા મિત્રો જ છે.મારાં લખાણ થી મારાં કરતાં એ વધુ ખુશ થાય છે.

24 comments on “મારી રચનાઓ ગાંધીનગર સમાચારમાં

  1. ગાંધીનગર સમાચાર્ ની રચના વાચવા મળી નથી, ક્રુપા કરી વન્ચાય એમ કરો તો સારુ

  2. hey sneha,brilliant.i’ve visited ur blog first time.pan have nai rahevay.lage 6 gujrat ne ek dhurandharkaviyitri mali 6.keep iy up.best of luck.

  3. wahhhh………. mane khaber j nai ha ur genious…….. sapnu che ke sachhu di????????,,,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s