પ્રિય ગુજરાતી બ્લોગ જગતના મિત્રો,
મને ખબર જ નહોતી કે મારો બ્લોગ પણ આટલો નોંધનીય છે ગુજરાતી બ્લોગ જગતમાં કે એ ’બ્લોગ ઓફ ધ ડે’ તરીકે જાહેર થાય. હું તો બસ શોખ થી મારા વિચારો સાથે રમતાં રમતાં જે અનુભવું એ કાગળ પર લખતી હતી.[ઘણી વાર કોમ્પ્યુટરનાં કી-બોર્ડ પર પણ]. આ તો મારા બ્લોગ પર કમલેશભાઈ પટેલે મને અભિનંદન આપ્યાં ત્યારે ખબર પડી તો હું પહેલાં તો માની જ ના શકી કે આ સાચું છે…!!
બ્લોગના ઘણા મોટા માથા ગણી શકાય તેવા લોકો એ મને ખૂબ ખૂબ સહકાર અને પ્રોત્સાહન આપ્યું છે. આજે જાણે મારાં શબ્દો પણ આ ખુશીની પળમાં અચરજ માં ગરકાવ થઈ ગયાં છે. બસ તમારા પ્રેમ અને સહકાર આમ જ મારી સાથે રહે એવી પૂરા દિલથી ઈરછા..
બ્લોગના ઘણા મોટા માથા ગણી શકાય તેવા લોકો એ મને ખૂબ ખૂબ સહકાર અને પ્રોત્સાહન આપ્યું છે. આજે જાણે મારાં શબ્દો પણ આ ખુશીની પળમાં અચરજ માં ગરકાવ થઈ ગયાં છે. બસ તમારા પ્રેમ અને સહકાર આમ જ મારી સાથે રહે એવી પૂરા દિલથી ઈરછા..
નીચેની લિંક પરથી તમને વધુ માહિતી મળી શકશે.
http://groups.google.co.in/group/gujblog/browse_thread/thread/38f783277af8fd9b

હજી તો ગુજરાતી બ્લોગ જગતમાં મારું સ્થાન આ છે.
પણ તમે મારી રચનાઓ આમ જ ઝીલી લો છો.
એનાથી તો મારો બ્લોગ ધનવાન બની શક્યો છે.
આપની આભારી-
સ્નેહા-અક્ષિતારક.
ખુબ ખુબ અભિનંદન સ્નેહાબેન.
કાયમ તમારી કલ્પનાઓના ઘોડાઓને આમ જ દોડવ્યા કરજો.
આપની કલમ બસ આમ જ ચાલતી રહે તે ક્યાંય પણ ના અટવાય તે જ અભ્યર્થના.
સ્નેહા,
અભિનંદન , અને તારી મહાનતા કે તુ આવુ કહી શકે છે .
“હું તો બસ શોખ થી મારા વિચારો સાથે રમતાં રમતાં જે અનુભવું એ કાગળ પર લખતી હતી.”
અમને તારા બ્લોગ પર ગર્વ છે.
abhinanadan tane sneha aamj lakhti rahe tara vicharo ane anubhavone shabdothi vaheta mukti rahe.ema tarbol thavani majja kai aur chhe.
love you.
Many Many Heartly Congratulations to u my dear Best Friend..Snehaji….aise hi hamesha aap tarakki karti rahe yahi dil se aapko hardik shubhkamnayen and Best of Luck for ur Bright future……
Preeti…..
hey di…heartly congrates….may god alwas give u surprise like this..
Heyyy…wowwww… so nice. You deserve this and really heartly congratulations…. Hope I can see your blog in hot bloglist of WordPress as well , just keep it up.. my dear… Love you…
congratulation…………………..
may your stand in blog will rise like sun…………………
congreat’s
Dear Sneha madam..
Many Many Congratulation… for the selected blog..
KeeP it up Dear….!
Angel
khub khub abhinandan
Hi sneha
i had read some of your poems here and there. Im rather surprised your blog was selected for Blog of the day ? its wrong, if i say blog of the life time as far gjuarati is concern.
Keep it up,
Sameer Majithia
thnx sameerji..pan mane to blog of the day mate layak gani e pan bahu che..i know ahi bahu j saras saras lakhnara loko che..bas aa to tamara badha no prem ane aashirvad che. baki to hu ek ekdam samanya nari chu.je vichar aave che bas lakhi kadhu chu kagal par.
Abhinandan hriday thi…
congretch…….
Congratulations!!!!!!!!!!!
Congratulations!!!!!!!
Dear Sneha,
Tamaro Blog Khubaj Saras Che …..Khas Kari Ne Tamari Rachnao…Hoon Bi Thoduk Lakhi Lau Chu….You Can Visit My Blog- http://www.mehfilemuntazir.wordpress.com
Khub Abhinandan….!!!!!
many many congrats snehaji…
this is my one of my favourite blogs…
now i m simply addicted 2 this..
congratulations…..!!!!
khub saras chhe tamari kalpnao….
aavi j saras tamari kalpnao lakhvanu chalu rakhajo…